લોકડાઉનમાં પરિવાર સાથે આનંદથી સમય વિતાવી રહ્યો છે આ અભિનેતા, પત્ની છે ખુુબ જ સુંદર

નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે. અહીં અમે રોજ બોલિવૂડ કલાકારો કઈ રીતે લોકડાઉનનો સમય પસાર કરી રહ્યા છે એ વિશે આર્ટિકલ્સ લખતા રહીએ છીએ, તો તમારા ફેવરિટ કલાકારો વિશે તાજા સમાચાર જાણવા ઉપર આપેલા પીળા બટનને દબાવીને અમને અનુસરો. ચાલો શરૂ કરીએ.

કોરોનાને કારણે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે બધા લોકો ઘરે બેઠા સમય પસાર કરવા કંઈક ને કંઈક કામ કરી રહ્યા છે. અભિનેતા હિતેન તેજવાની પણ લોકડાઉન માં પોતાના પરિવાર સાથે વિવિધ પ્રવૃતિઓ કરી સમય વિતાવી રહ્યો છે.

તાજેતરમાં જ હિતેન તેજવાનીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તમે હિતેન તેજવાની ને તેના પરિવાર સાથે જોઈ શકો છો.

મિત્રો આશા છે કે તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હશે. તમે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અને નીચે લાઈક બટન દબાવી આર્ટિકલને લાઈક કરી શકો છો

 

બોલિવૂડ માટે હાલમાં સારા દિવસો નથી ચાલી રહ્યા એવું લાગે છે. કારણ કે એક પછી એક સારા અભિનેતા આ દુનિયાને અલવિદા કહી રહ્યા છે. એવામાં એના પરિવાર પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. છતાં પણ તે પોતાની રીતે સંભાળી રહ્યા છે. એવામાં ઈરફાનની પત્ની સુતાપા સિકદરે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેને લાંબુ તો નથી લખ્યુઁ પણ ચોટદાર લખ્યું છે.

સુતાપાએ પોતાના ફેસબુક પોસ્ટમાં પોતાનો DP બદલ્યો છે. આ ફોટોમાં ઈરફાન સાથે એક મસ્ત ફોટો રાખ્યો છે. આ ફોટો અપલોડ કરીને સુતાપાએ લખ્યું કે, મેં કંઈ ખોયું નથી પણ કેટલીય રીતે ઘણું બધું મેળવ્યું છે. આ ફોટોમાં તે બન્ને મસ્ત સ્માઈલ આપી રહ્યા છે અને લોકોના દિલ જીતી રહ્યા છે. લોકો આ ઈરફાનને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યાં છે.

આ પહેલાં સુતાપા સિકદર વિશે વાત કરતાં ઈરફાન ખાને પણ કહ્યું હતું કે, સુતાપા વિશે મારે શું કહેવું? તે સાત દિવસ મારા માટે 24 કલાક ઉભી રહી. મારી સંભાળ લીધી અને મને ખૂબ મદદ કરી. હું હજી છું એનું મારી પત્ની એક મોટું કારણ છે. અને જો મને જીવવાનો મોકો મળશો તો પણ હું તેના માટે જ જીવીશ

Leave a Reply